Dr Babasaheb Ambedkar Kahe Che


Dr Babasaheb Ambedkar Kahe Che

Rs 198.00


Product Code: 17509
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 96
Binding: Soft
ISBN: 9789386343901

Quantity

we ship worldwide including United States

Dr Babasaheb Ambedkar Kahe Che by Dr. Sunil Jadav | Book about thoughts, stretegies & vision of Dr. Ambedkar.

ડો. બાબાસાહેબ આંબેડકર કહે છે - લેખક : ડો. સુનીલ જાદવ - Prerna Bij Shreni by Dr. Sunil Jadav

આ પુસ્તકમાં ભારતરત્ન અને બંધારણનાં ઘડવૈયા એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરના સંપૂર્ણ સાહિત્યમાંથી અણમોલ વિચારોનો અનોખો સંગ્રહ રજૂ કરવામાં આવ્યો છે. આ પુસ્તક બાબાસાહેબની વિચારધારાને સમજવામાં મદદરૂપ સાબિત થાય તેમ છે સાથે તેમનાં સશક્ત વિચારો વાંચકોને અનોખી પ્રેરણા પણ આપશે. પુસ્તકમાં આપેલા કેટલાંક વિચારરત્નો:  હું મોતથી ડરતો નથી, મોત મારાથી ડરે છે.  વાંચન એ જ જીવન છે. વાંચન વગરનું જીવન જીવન જ નથી.  ધર્મ મનુષ્ય માટે છે, મનુષ્ય ધર્મ માટે નહીં. શિક્ષક રાષ્ટ્રનો સારથી છે કારણ કે તેના હાથમાં શિક્ષણની લગામ છે.  જીવન દુઃખ નથી, પરંતુ જીવનમાં દુઃખ છે અને તેનું નિરાકરણ પણ થઇ શકે છે.  ગુલામોને તેની ગુલામીનું ભાન કરાવી દો એટલે તે આપોઆપ બંડ પોકારી ઉઠશે.  હું કહું છું માટે આગમાં કૂદી ન પડો. મારી વાત તમે સાવધાનીપૂર્વક વિચારીને મારા આદેશોનું પાલન કરો. મારી પાછળ સમજી-વિચારીની આવો. આંધળી ભક્તિ મને પસંદ નથી.  શિક્ષણ એ વાઘણના દૂધ જેવું છે. જે કોઇ એને પીવે છે, તે ગર્જના કર્યા સિવાય રહેતો નથી.  કેટલાક લોકો કહે છે દેશ પહેલો અને ધર્મ પછી. કેટલાક લોકો કહે છે ધર્મ પહેલો અને દેશ પછી. પણ હું કહું છું કે દેશ પહેલો અને પછી પણ દેશ જ.

 
In this book, Dr. Bharatrata and the architect of the Constitution, Dr. There is a unique collection of unmanned ideas from Babasaheb Ambedkar's full literature. This book will prove to be helpful in understanding the thinking of Babasaheb, and his powerful thoughts will also give a unique inspiration to the readers. Some of the ideas given in the book: I am not afraid of death, I am afraid of death. Reading is the same life. Life without reading is not just life. Religion is for humans, not for human religion. Teacher is the nation's best because it has the reinforcement of education in her hands. Life is not a misery, but there is sadness in life and it can also be solved. Let the slaves realize their slavery so that they will automatically raise a rebellion. I tell you not to jump in the fire. Follow my commands carefully after you consider my talk. Come to my senses after me. I do not like blind worship. Education is like the milk of a tigress. Anyone who drinks it, does not live without roaring. Some people say country first and after religion. Some people say religion first and after country. But I say that country is the first and then the country itself.

There have been no reviews