Nutan Gujarati Sanskrut Kosh


Nutan Gujarati Sanskrut Kosh

Rs 500.00


Product Code: 17794
Author: Doctor Mafatlal Bhavsar
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 280
Binding: Soft
ISBN: 9789381442951

Quantity

we ship worldwide including United States

Nutan Gujarati Sanskrut Kosh by Dr, Mafatlal Bhavsar | Gujarati book for UPSC, IAS, GPSC, PSI  exams

નુતન ગુજરાતી સંસ્કૃત કોશ - લેખક : ડો. મફતલાલ ભાવસાર 

         પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, UPSC, IAS, GPSC, PSI વગેરે પરીક્ષાઓની તૈયારી કરનાર પરીક્ષાર્થીઓ માટે અત્યંત ઉપયોગી પુસ્તકોના કત છે આ કોશના સંયોજક

  • ગાગરમાં સાગરને સમાવતો ગુજરાતી-સંસ્કૃતનો. એકમાત્ર કોશ
  • આ કોશમાં ૧૩૦૦૦થી વધારે ગુજરાતી શબ્દોના સંસ્કૃત સમાનાર્થી સમાવવામાં આવ્યા છે.
  • ૬૦ પરિશિષ્ટોથી સમૃદ્ધ વિશાળ શબ્દકોશ.
  • પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજની પરીક્ષાઓમાં પૂછાતા ગુજરાતીમાંથી સંસ્કૃત અનુવાદ કરવાના પ્રશ્ન માટે અત્યંત ઉપયોગી પરિશિષ્ટો.
  • સંસ્કૃતના અધ્યાપકો માટે લેવાતી પરીક્ષા માટે અત્યંત ઉપયોગી કોશ.

There have been no reviews