Of Course I Love You In Gujarati
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Of Course I Love You :Till I Find Someone Better in Gujarati by Durjoy Datta. Translated as Gujaati book by Anil Chavda. અફકોર્સ આઈ લવ યુ - ભારતની આધુનિક યુવા પેઢીની ચાહના પામેલા લેખક દુર્જોય દત્તાની બેસ્ટસેલર પ્રેમકથા ‘Of Course I Love You: Till I Find Someone Better’ નો ગુજરાતી અનુવાદ અનીલ ચાવડા દ્વારા. અફકોર્સ આઈ લવ યુ " એ દિલ્હી શહેરનીવાર્તા છે 2006-2008 માં નાઇટક્લબો, કોલેજો, સંબંધો અને મિત્રતા આસપાસ ફરે છે દેબાશિશ "દેબ" રોય એક કૉલેજ વિદ્યાર્થી છે જેણે ઘણી છોકરીઓ સાથે સમય વિતાવ્યો છે. અવંતિકા નામની સ્ત્રી સાથે સંબંધ બાંધે ત્યાં સુધી તે ખુશ છે. અવંતિકા અને દેબાશિશના સંબધો ખુબ ખરાબ રીતે વકરે છે. અવંતિકાને દેબ છોડવા માટે તેણીના આધ્યાત્મિક "ગુરુ" ને સાંભળવાની ફરજ પડે છે, છેવટે દેબ ને તડછોડી દેવામાં આવે છે. અને દેબને તેમના કોલેજ પ્લેસમેન્ટમાંથી પણ બહાર કાઢવામાં આવે છે અને તેને એક સરકારી ઑફિસમાં નોકરી મળે છે જ્યાં તેમના પિતા કામ કરતા હતા. તે ઓફિસની પ્રતિભાસંપન્ન અમિતને મિત્ર બનાવે છે, જે કન્યાઓ સાથે બિનઅનુભવી હોય છે અને પછી શરુ થાય છે ખરી વાર્તા.... |