Shri Krushna Charitam


Shri Krushna Charitam

Rs 600.00


Product Code: 18770
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Shri Krushna Charitam by Rajesh Rajgor | Gujarati Adhyamik book.

શ્રી કૃષ્ણ ચરિતમ - લેખક : રાજેશ રાજગોર 

                              રાજેશ રાજગોર રચિત "શ્રી કૃષ્ણ ચરિતમ" - શ્રીમદ્દ ભાગવત પુરાણના દશમ સ્કંધને સર્વ પ્રથમ વાર ગુજરાતી સાહિત્યમાં ગઝલ સ્વરૂપે રજૂ કરતાં પુસ્તકનું વિમોચન, Iskcon સંસ્થાના ઉદ્દેશ્યને સમર્પિત પૂના સ્થિત અન્નામૃત ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી શ્વેતદ્વીપ દાસજીના વરદ હસ્તે સંપન્ન થશે. આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવો અનુક્રમે, પુષ્ટિ સંપ્રદાયના વિદ્વાન વક્તા શ્રી કૃષ્ણદત્ત નિરંજન શાસ્ત્રીજી, દહિસરના માજી નગર સેવક શ્રી જગદીશભાઈ ઓઝા, ગુજરાતી સાહિત્યને રળીયાત કરનાર સિદ્ધહસ્ત કવિ અને સંચાલક શ્રી મુકેશભાઈ જોશી,  પ્રાસંગિક વક્તવ્યો રજૂ કરશે. નરસિંહ મહેતાના વંશજ, પ્રસિદ્ધ કવિ અને ગઝલકાર શ્રી જવાહર ભાઈ બક્ષી દ્વારા પ્રસ્તાવના પામેલ આ પુસ્તકના વિમોચન સમારોહમાં બરોડા સ્થિત વલ્લભાચાર્યજીના વંશજ અને વિખ્યાત સંગીતજ્ઞ શ્રી પરિતોષ ગોસ્વામી
                         આ પુસ્તકમાં 108 પંક્તિમા લખાયેલી શ્રીમદ્દ ભગવદ ગીતાનું સ્વરાંકન રજૂ કરશે. 4280 પંકિતમાં ખંડ કાવ્યની રીતે લખાયેલા આ પુસ્તકના વિમોચન સમારોહમાં TV, રેડિયો અને ગુજરાતી રંગભૂમિના કલાકારો સર્વશ્રી સનત વ્યાસ, ધર્મેન્દ્ર ગોહિલ, જીનલ બેલાણી, પ્રયાગ દવે, નિયતિ દવે અને જાગૃતિ રાજગોર આ પુસ્તકના અંશોનું કાવ્ય પઠન થયું છે. ભક્તિ રાજગોર દ્વારા ભારતનાટ્યમ નૃત્ય શૈલીમાં  " શ્રી રામ ચંદ્ર કૃપાલુ ભજ મન" રામ સ્તુતિથી આરંભાયેલા આ વિમોચન સમારોહનું સમાપન પણ એના જ દ્વારા શ્રી કૃષ્ણના સૌંદર્ય ને દર્શાવતા "અધરમ મધુરમ" નૃત્ય સાથે થશે.


There have been no reviews