Zaverchand Meghani - Sadabahar Vartao
Zaverchand Meghani - Sadabahar Vartao by Zaverchand Meghani | Gujarati stories by Zaverchand Meghani | All Gujarati books of Zaverchand Meghani available for online shopping. ઝવેરચંદ મેઘાણી - સદાબહાર વાર્તાઓ - ઝવેરચંદ મેઘાણી જન્મઃ 28 ઑગસ્ટ 1896. 1917માં ભાવનગરની હાઇસ્કૂલમાં શિક્ષક થયા. 1918માં કલકત્તા જઈ ચડ્યા. પહેલવહેલું ગીત `દીવડો ઝાંખો બળે' રચાયું. 1923માં `સૌરાષ્ટ્રની રસધાર'નો પહેલો ભાગ બહાર પડ્યો ને લેખક તરીકે જાણીતા થયાં. 1927 સુધીમાં `રસધાર'ના પાંચ ભાગ પૂરા થયા. 1928-29માં બાલ-કિશોર ને નારી-ભાવને ઝીલતાં, પોતે `પ્રિયત' ગણેલાં ગીતોના સંગ્રહો `વેણીનાં ફૂલ' અને `કિલ્લોલ' આપ્યા. 1929માં લોકસાહિત્યના સંશોધન બદલ પહેલો `રણજિતરામ સુવર્ણચંદ્રક' (1928) અર્પણ થયો |