Proactive Parenting
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Proactive Parenting By Nimrat Singh પ્રોઅૅક્ટિવ પેરન્ટિંગ લેખક નિમરત સિંગ બાળઉછેરનું એક નવું પરિણામ, માતા પિતા તરીકેની વ્યક્તિની ભૂમિકા પર સંસ્કૃતિ,સમાજ અને કુટુંબના સામાજીકરણનો પ્રભાવ અવશ્ય હોય છે. હવે સંયુક્ત કુટુંબો તૂટતા જાય છે,શેહરીકરણ અતિ ઝડપથી વધતું જાય છે.આ સ્થિતિમાં આપણી માન્યતાઓમાં અને મૂલ્યોમાં પણ આમૂલ પરિવર્તનો આવતા જાય છે.આ પુસ્તક બદલતા જતા સમયમાં બાળકોના ભાવનાત્મક,સામાજિક અને શૈક્ષણિક વિકાસને સમજી તેને યોગ્ય દિશા તરફ દોરવા મદદરૂપ થશે. |