Aapnu Gujarat Pyaru Gujarat Bhag 1,2 By V Ramanuj આપણું ગુજરાત પ્યારું ગુજરાત ભાગ ૧ ૨ લેખક વી રામાનુજ આ ગ્રંથમાં વાત છે. - ગુજરાત ને લગતા માહિતી સભર લેખો
- ગુજરાતનો ઈતિહાસ
- શિક્ષણ, સ્થળો, સાહિત્ય
- કલા, શિલ્પ-સ્થાપત્ય, વિજ્ઞાનસંશોધનો,
- લોકજીવન, ગીત,સંગીત, નૃત્ય, લલિત કલા,
- રમત-ગમત, જીવસૃષ્ટિ અભ્યારણો, ઉદ્યોગો,
- અર્થતંત્ર, રાજકીય પક્ષો
- તથા અનેક મુદ્દાઓ આવરી લેવાયા છે. દરેક પાને તસ્વીરો સાથેનું એક માતબર સંકલન
આપણાં વેવિધ્ય દ્વારા આપણને જાણવાની, જેથી આપણા સમાજના વેવિધ્યને સારી રીતે જાણીમાણી શકાય.
ગુજરાત પ્રદેશની રમણીય પ્રકૃતિ, વિશાળ દરિયાકાંઠો, માતબર ખનિજસમૃદ્ધિ, ધર્મપ્રિય, વ્યવહારુ અને વિધાવ્યાસંગીની, ભાતીગળ લોકજીવન અને ઉધમી સ્ત્રી-પુરુષોની, વિશ્વમાનવ બનવા થનગનતી યુવા પેઢીની, એતિહાસિક, સામાજિક પરંપરારોની . ઓદ્યોગિક વિકાસની, સામાજિક ઉનતિની, કળા અને સંસ્કૃતિની, સિદ્ધિઓ સહિત જીવનનાં સર્વ ક્ષેત્રોમાં ગુજરાતનું નામ રોશન કરનાર પ્રતિભાઓના યોગદાનની.
અદ્યતન અને અધિકૃત માહિતી સહિતની આાંકડાકીય માહિતી, અનેક રંગીન ચિત્રો, તસવીરો તથા રેખાંકનોથી કલાત્મક સજાવટ ધરાવતા આ બંને ગ્રંથો પ્રત્યેક ગુજરાતી અને ગુજરાત પ્રેમી જિજ્ઞાસુ વાચકોને ઉપયોગી અને રસપ્રદ નીવડશે. |