Aaswadno Anand


Aaswadno Anand

Rs 500.00


Product Code: 19343
Author: Ankit Trivedi
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 132
Binding: soft
ISBN: 9789393237507

Quantity

we ship worldwide including United States

Aaswadno Anand by Ankit Trivedi | Gujarati Kavita (Gujarati poetry)

આસ્વાદનો આનંદ - લેખક : અંકિત ત્રિવેદી

આસ્વાદનો આનંદ એટલે કવિતા સાથે  દોસ્તી...

                અત્યારના સમયમાં આપણી પાસે ફ્રેશ થવા માટે ઘણા રસ્તતાઓ છે, પણ કાળજાને ટાઢક પહોંચાડે એ કામ તો કવિતા જ કરી શકે! આસ્વાદક કવિની કવિતાના શબ્દોની આસપાસના મૌન પરથી પડદો ઉઘાડે છે. કવિતાના રસ્તે સાથે રાખીને દરેકને પોતાનો રસ્તો બતાવે છે. ‘પોત’ને ઊજળું કરી આપે છે. ખળભળી ગયેલા જીવનમાં શાંતિનો અનુભવ કરાવતી આ કવિતાઓનો આસ્વાદ છે.


There have been no reviews