Abhinayni Pathshala

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Abhinayni Pathshala By Vanlata Mehta અભિનયની પાઠશાળા લેખક વનલતા મેહતા પ્રાથમિક-માધ્યમિક શાળાનાં બાળકોને અભિનય અને નાટકની પદ્ધતિસરની તાલીમ આપવા માટે શિક્ષકોને મદદરૂપ થાય તેવું પુસ્તક, ખ્યાતનામ બાળનાટકવિદ્દ વનલતા મહેતાની કલમે. લેખિકાના નાટ્યજીવનનાં કેટલાંક પ્રસંગોનો સમાવેશ પણ પુસ્તકમાં થયો છે. |