Ancient Puzzles (Juna Jamana Na Koyda)
Ancient Puzzles (Juna Jamana Na Koyda) - gujarati book by Dr. Bharat Gariwala Ancient Puzzles (જુના જમાના ના કોયડા) લેખક ડો. ભરત ગરીવાલા પઝલ નો કોઈ પણ ગ્રંથ વાંચો તો તે દરેકમાં જુના જમાનાની પઝલો વાંચવા મળે છે. આ દશાવે છે કે કોયડાની દુનિયા હજારો વર્ષ જૂની છે. પાંચ હજાર વર્ષ જૂના ઈજીપ્તના પિરામીડ થી લઇ ચાર હજાર વર્ષ જૂના ચાઇનીઝ ટેનગ્રામ જેવા કોયડા આજે પણ અદભુત લોકપ્રિય છે.આ ગ્રંથમાં અમે વિશ્વના ઘણા દેશો જેવા કે અમેરિકા, રશિયા, બ્રિટન, ઈજિપ્ત, ભારત વગેરે દેશોમાં પ્રચલિત પ્રાચીન કોયડાઓમાંથી કેટલાક પસંદ કરી આ નાનકડા ગ્રંથમાં આપવા કોશિશ કરી છે. જેમાં વિશ્વના પ્રસિદ્ધ ગણિતશાસ્ત્રીઓના કોયડા સમાવ્યા છે. ભારત મહાન ગણિતશશ્સ્ત્રી lબારમી સદીના શ્રી ભાસ્કરાચાર્યના તથા આપણી ગુજરાતી કહેવતો, પ્રાચીન ઉખાણા જેવા કોયડાઓનો પણ સમાવેશ કર્યો છે. દરેક વિષયને લગતા વિવિધ કોયડા સમાવવા પ્રયત કર્યો છે. આશા છે સૌને ગમશે. |