Bharatiy Bhagwan Yantra Vidhya Rahasya


Bharatiy Bhagwan Yantra Vidhya Rahasya

Rs 600.00


Product Code: 16422
Author: Mangilal Marwadi
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 416
Binding: Soft
ISBN: 9789385955747

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Bharatiy Bhagwan Yantra Vidhya Rahasya By Mangilal Marwadi

ભારતીય ભગવાન યંત્ર વિદ્યા રહસ્ય લેખક માંગીલાલ મારવાડી 

હિંદુ - બ્રહ્મા, વિષ્ણુ,મહેશ

પારસી જરથોસ્ત - બ્રહ્મા (હોમ), વિષ્ણુ (બહેરામ) અને શિવ (સરોસ) મુસ્લિમ - બ્રહ્મા (મિકાઈલ), વિષ્ણુ (જીબ્રાઈલ), શિવ (ઈઝરાઈલ) વિવિધ જાતિના હિંદુ, મુસ્લિમ, પારસી કે ખ્રિસ્તીમાંથી બે વ્યક્તિના લોહી લઈને ચકાસણી કરો તો એક જ છે. મનુષ્ય ઉત્પન થયા. માનવ, જીવન પ્રાપ્ત કરી અંતિમ પ્રયાણ સુધી કર્મના સંસ્કાર સાથે સંકળાયેલો રહ્યો છે.

માનવી કર્મના સિદ્ધાંતને અનુલક્ષી સુખ-દુ:ખ, જીવન-મરણ, દરિદ્રતા-સંપન્નતા ભિન્ન સ્વરૂપે ભોગવે છે. કામ, ક્રોદ, લોભ, મદ, ઈષ્યાં, દ્વેષ જેવા દુર્ગુણો માનવીની જિંદગીના મોટા ભાગનો સમય પાપાચરણમાં પૂરો કરે છે.નિંદા અને ધિક્કારનો ત્યાગ, બંદગી-ભજન, સત્ય વાણી અને નિખાલસ ભક્તિ, ખોરાક, દાન-ધર્મમાં નામ જુદા જુદા આપ્યા. બાકી જવાનું સ્થળ એક જ છે.


There have been no reviews