Charak Sahita
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Charak Sahita in Gujarati (પૂર્વાધ - ઉતરાર્ધ) | Part 1 & 2 Full set ભારતીય સંસ્કૃતિનો આરોગ્ય્શાસ્ત્રનો મહાન ગ્રંથ, જેમાં શરીર-મનને પીડતા લગભગ બધા જ રોગોની શાસ્ત્રીય ચર્ચા ને ઉપચાર વિધિ દર્શાવ્યા છે વાયુ-પિત્ત, કફ, રસ, દોષ, દ્રવ્ય, આહાર-વિહાર, ઋતુઓ વિશે, વ્યાયામ, પંચકર્મ, માલીસ, માનસિક રોગ, નાડી, નિંદ્રા, અનાજ-શાકભાજી-વનસ્પતિના ગુણ-અવગુણ, શ્રેષ્ઠ સંતાનપ્રાપ્તિ, પુંસવનપ્રયોગ, સ્વપ્ન, ઉપયોગી ઔષધિઓ, સર્પનું ઝેર, બસ્તિકર્મ જેવી સ્વાસ્થ્ય-આયુર્વેદ સંબંધી માહિતીઓ ડો. હરીશ ઠક્કરે સરળ ભાષામાં સમજાવી છે આયુર્વેદના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બે દળદાર ગ્રંથો. |