Crazy Corner

Crazy Corner by Kishor Andharia | Gujarati Article book | A unique corner of relaxation that makes life stress free.ક્રેઝી કોર્નર - કિશોર અંધારીયાજીવનને Stress Free કરી નાખતો હળવાશનો અનોખો કોર્નર. હાસ્ય : જિંદગી જીવી જાણવાની જડીબુટ્ટી! જીવનમાં છુપાયેલાં હાસ્યને અને હાસ્યમાં છુપાયેલા જીવનને ઓળખવા માટેની ગાઇડલાઇનની શોધમાં જો તમે હો, તો આ પુસ્તક તમારે જરૂરથી વાંચવું પડે! ખરેખર તમે બુદ્ધિશાળી તો છો જ માંકડ! જયજયવંતીબહેને આંખ નચાવતાં કહ્યું.'સાવ એવુંય ન કહેવાય! જોને, તને પરણી બેઠો છું ને! |