Crime And Punishment

Crime And Punishment by Ashok Dave. | Gujarati Suspense and Detective Novel book.ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ - લેખક : અશોક દવે આ કૃતિઓમાં નવલકથાની દૃષ્ટિએ ઈમ એન પનિશમેન્ટ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. કાઈમ એન્ડ પનિશમેન્ટમાં વાર્તાપ્રવાહ અસ્ખલિત રીતે વહે છે, જે સામાન્ય રીતે બીજી કૃતિઓમાં એટલો વેગવાન દેખાતો નથી. દોસ્તોયેબીનો અભ્યાસ કરવા ઇચ્છનાર કાઈમ ઍન્ડ પનિશમેન્ટથી શરૂઆત કરવી એઈએ. નવલકથાનાં પાત્રો રાસ્કોલ્ડિ કોફ. જેનું તે ખૂન કરે છે તે વૃદ્ધ, રાસ્કોલ્ડિકોફની બહેન દુનિયા તેની પ્રેમિકા સોનિયા વગેરે અનેક પાત્રો વાચકના મનમાં વિચારોના વમળ સને ઊથલપાથલ કરી શકે તેવાં શક્તિશાળા બન્યાં છે. |