Darshna Na Pravah


Darshna Na Pravah

Rs 500.00


Product Code: 19352
Author: Bhandev
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Binding: soft
ISBN: 978819563807

Quantity

we ship worldwide including United States

Darshna Na Pravah by Bhandev | Gujarati Adhyatmik book.

દર્શન ના પ્રવાહ - લેખક : ભાણદેવ 

ભારતીય સંસ્કૃતિના આધારે વેદ, ઉપનિષદો, ગીતા, પુરાણો, નાથદર્શન, શિવતત્વ. 

પુસ્તક વિશે.. 
                        
આપણા દેશની દર્શનધારા ની ગંગોત્રી છે. તદનુસાર અહી વેદના દર્શન થી પ્રારંભ થયો છે. આપણા દર્શનભવન પર કળશ સ્વરૂપે કર્યું દર્શન બિરાજમાન છે- શ્રી અરવિંદનું અનિમાનસ. આ વેદથી અમે પ્રારંભ કર્યો છે અને શ્રી અરવિંદનાં દર્શનમાં અમે વિરામ કર્યો છે. વચ્ચે ભારતના સર્વદર્શનોનો સમાવેશ થયો નથી. થઈ શકે તેમ પણ નથી. પરંતુ મહત્વના દર્શનોનો અહી સમાવેશ થાય, તેવો પ્રયત્ન કર્યો છે. તડનુસાર અહી ઉપનિષદો, ગીતા. વેદાંત, સાંખ્યયોગ, મહાભારત,ભાગવત, રામાયણ ભક્તિમાંગીય વેદાનિતક દર્શનો, શિવજી, નાથદર્શન - આ દર્શનોનો સમાવેશ થયો છે અને અંતે છે- શ્રી અરવિંદ પ્રણીત અતિ માનસ.


There have been no reviews