Depression A to Z


Depression A to Z

Rs 320.00


Product Code: 15956
Author: Doctor Sailesh Jani
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2016
Number of Pages: 176
Binding: Soft

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Depression A to Z By Doctor Sailesh Jani

ડિપ્રેશન A to Z લેખક ડોક્ટર શૈલેશ જાની

Best selling book for Depression & it's remedy. 

ડિપ્રેસન અંગે સરળ ભાષામાં સમજૂતિ આપતા આ પુસ્તક માં ડિપ્રેસનના લક્ષણો, કારણો, તપાસ, સારવારની વિવિધ પદ્ધતિઓ, દવાઓનું મહત્વ, લાઇફ સ્ટાઈલના ફેરફારો અને ખોરાકનું મહત્વ વગેરે વિવિધ પાસાઓની મનોચિકિત્સક ડો. શૈલેષ જાનીની અનુભવી કલમે વીશદ છણાવટ કરવામાં આવી છે. 

(Organic Brain Syndrome)
- કંપન કે ધ્રૂજારી
- માથાનો દુ:ખાવો
- વર્તનમાં ફેરફાર થવો
- યાદશક્તિ ની તકલીફ થવી વગેરે
- પ્રસુતિ
ચક્કર(Vertigo)
- પડી જવું
- ચક્કર આવવા
- માથાનું ઘારણ ન રેહવું.
- કાન અને મગજમાં મશીન જેવો ધમધમાટ આવાજ થવા.
 
માતા આવવા(Culture Bound Disorder)
- ભૂત ચડવું
- જીન ચડવું.
- કુંડાળામાં પગ પડવો.
- પડછાયામાં પડવું - વળગાડ.
- ભૂતોન્માદ
ગાંડપણ અને વિચારવાયુ (Schizophrenia)
 
- પાગલપણ
- પતિ - પત્ની ના ચારિત્ર્ય ની શંકા
- માનસિક અસ્થિરતા
- મનોવિચ્છિન્નતા
- ચિત ભ્રાંતિ
- અસંગત બોલવું
- કારણ વગર બોલબોલ કરવું
- બબડવું
- વિના કારણ હસવું કે રડવું
- બીક લાગવી
- શંકા - કુશંકા ઓ થવી
- ગુસ્સો - તોફાન કરવું
- કાન માં ભણકારા થવા
- પોતાની ચોખ્ખાઈ પ્રત્યે વધુ પડતી બેદરકારી
- એકાંત માં રેહવું
- તાકી ને જોયા કરવું વગેરે
ઉદાસીનતા (Depression)
- માથાનો દુ:ખાવો
- નિરાશા
- ખિન્નતા / રૂંધામણ
- રોતલપણું / નબળાઈ
- અનિદ્રા / અજંપો
- આપઘાત ના વિચારો તથા પ્રયાસો
- રઘવાટ / અપચો
- માથામાં બળતરા
- બેચેની લાગવી
- કંટાળો આવવો
- મન ઉદાસ રેહવું
- વાત કરવાનું કે કામ કરવાનું મન ન થવું
- રડવું આવવું
- સૂનમૂન થઈ જવું
- રોજની પ્રવૃત્તિમાંથી રસ ઓછો થઇ જવો
- સમજણ શક્તિ ઓછી થઇ જવી
- ધ્યાન કેન્દ્રિત ન કરી શકવું
- આત્મવિશ્વાસ ઓછો થઇ જવો
- નકારાત્મક વિચારો આવવા
ઉન્માદ (Mania)
- અનિંદ્રા
- અતિ આનંદિત રહેવું
- પોતાને મહાન ગણવું
- ગજા બહાર નો ખર્ચ
- તીવ્ર ઉશ્કેરાટ
- વધુ પડતી ધમાલ
- હિંસાત્મક વૃતિ
ડર રોગ (phobia)
- કારણ વગર ડર લાગવો.
- તણાવ
- ઉચાઇ.
- બંધ જગ્યા.
- પાણી
- અંધારું.
- લોકોની ભીડથી માનસિક તનાવ અનુભવો.
અતિશય ચિંતા (Anxiety Disorder)
- હૃદય ના ધબકારા વધવા
- નર્વસ થઈ જવું
- ગભરામણ થવી
- છાતી માં ધબકારા વધી જવા
- પરસેવો વળી જવો
- ખાલી ચઢવી
- શરીર ઠંડુ પડી જવું
- લો બી.પી. જેવું લાગવું
- કંઈક અજુગતુ બની જશે તેવો ભય લાગવો
- શ્વાસ રૂંધાવો , છાતી માં દુઃખાવો
- હૃદય બંધ પડી જશે તેવી બીક
- એટેક આવશે તેવો ભય
- મ્હોં સુકાવું
- વધુ પડતું પાણી પીવું
- વારંવાર પેશાબ કરવા જવું વગેરે
ધૂન રોગ (Obsessive Compulsive Disorder)
- અનિવાર્ય વિચારો નું ઉદભવવું અને કર્તવ્ય દબાણ
- એક ની એક પ્રવૃત્તિ વારંવાર કરવી
- વારંવાર હાથ ધોવા, પાણી નો બગાડ
- વારંવાર તાળું ચેક કરવું
- મને કોઈ બિમારી થઈ છે
-(HIV-AIDS) તેવો ડર રહેવો
- વધારે પડતું સફાઈ કાર્ય કરવું
પ્રસુતિ બાદની માનસિક બિમારી (Post Partum Psychosis)
- સુવાવડ
- પ્રસુતિ બાદ થતું પાગલપન
- બેચેની
વ્યસન મુક્તિ (De-Addiction)
- અફીણ
- દારૂ
- ચરસ
- ગાંજા
- કાલા
- તમાકુ
- કોકેઇન
- દવાઓ અને ઇન્જેકશનની ટેવ વગેરે
માથાનો દુઃખાવો (Headache)
- માથામાં બળતરા થવી
- આધાશીશી
- દરેક જાતના માથાના દુ:ખાવા
- માઈગ્રેન
સેફસ રોગ (Sex Problems)
 
- સંભોગની અનિચ્છા
- નપૂંસકતા
- શીઘ્રપતન
- સંભોગ વખતે જાતીય અંગો નો દુઃખાવો
- સ્વપ્ન દોષ - ધાતુ સ્ત્રાવ
- 'ધાતુ જવી' અને શારીરિક નબળાઈ
- મનોજાતીય વિકૃતિ
- સેફસની અતિ ઈચ્છા।...
મનોશારીરિક રોગ (Psychosomatic Disorder)
- માથું ભારે લાગવું
- કમરનો દુઃખાવો
- શરીરમાં બળતરા
- એસિડિટી
- અલ્સર
બાળકોના માનસિક રોગ (Child Psychology)
- શાળામાં તોફાની વૃતિ, ઊંઘમાં પેશાબ થવો
- મંદબુદ્ધિ - ભણવામાં પાછા પડવું
- બોલવાની - લખવાની - ગણિત ગણવાની કે વાંચવાની ગરબડો થવી
- જીભનું તોતડાપણું- જીદ્દી વૃતિ - અંગૂઠો ચૂસવો -નિશાળે જવાનો ડર
વાઈ, તાણ, ખેંચ (Epilepsy)
-વાઈ, તાણ,ખેંચ
- બેભાન થવું, હાથ પગ કડક થવા
- મો માં ફીણ,જીભ કચરાવી
- આંખો ઉપર ચડવી

 


There have been no reviews