Diabetes
Diabetes - Gujarati book by Dr. Babulal Shah | Diabetes | Diabetes care & info book in Gujarati | Causes, symptoms, diet and therapy for Diabetes ડાયાબિટીસ - લેખક : ડો. બાબુલાલ શાહ
કારણો, લક્ષણો, આહાર અને ઉપચાર ડાયાબિટીસ ના દરદથી આજે ઘણા દર્દીઓ ડરી રહ્યા છે. આ પુસ્તકમાં ડાયાબિટીસના દર્દીઓને સાચી સલાહ, ડાયાબિટીસ થવાના કારણો, લક્ષણો, ડાયાબીટીસના દર્દમાં આહારવિહાર, પરેજી વિષે માર્ગદર્શન, ડાયાબિટીસના દર્દ માટે એલોપેથી તેમજ આયુર્વેદ ઉપચારો ઈન્સ્યુલીન, ડાયાબીટીસના દર્દીઓ ભોજનમાં રોજ શું લેવું, ડાયાબેટીક રેટીનોપેથી, હાયપર ગ્લાસિમીયા, ડાયાબિટીસ અને ફાળો સહીત કુલ ૨૭ પ્રકરણોમા વિગતવાર સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
|