English Gujarati Dictionary of Phrasal Verbs by Mansukh Kakadia | Phrasal Verbs Gujarati English Dictionary book. અંગ્રેજી - ગુજરાતી શબ્દસમૂહરૂપ ક્રિયાપદકોશ. મૂળ અંગ્રેજીના છ હજારથી પણ વધુ ક્રિયાપદોનો સરળ ગુજરાતીમાં ઉદાહરણ સાથે પરિચય. બે હજારથી વધારે શબ્દસમૂહરૂપ અંગ્રેજી ક્રિયાપદોનો ગુજરાતીમાં પરિચય. દશ હજારથી પણ વધારે શબ્દસમૂહરૂપ ક્રિયાપદોની સરળ અને સ્પષ્ટ ઉદાહરણ સાથેની ગુજરાતીમાં સમજ આપતો શ્રી મનસુખ કાકડિયા સંપાદિત English-Gujarati DICTIONARY of Phrasal Verbs (અંગ્રેજી-ગુજરાતી શબ્દસમૂહરૂપ ક્રિયાપદ કોશ) પંદરસો પાનનો દળદાર બૃહદ ગ્રંથ પ્રકાશતિ થયો છે.
આજના સમયે જ્યારે ગુજરાતી ભાષાનો પ્રસાર વધી રહ્યો છે ત્યારે અંગ્રેજી ડોક્યુમેન્ટ્સના ભાષાંતર માટે અંગ્રેજીના શબ્દસમૂહરૂપ ક્રિયાપદની ગુજરાતી સમજ કેળવાય તે જરૂરી છે. ઉચ્ચ અભ્યાસના અભ્યાસક્રમ તેમજ અંગ્રેજીમાં તૈયાર થતાં ઓનલાઇન અભ્યાસક્રમોમાં વપરાતા ક્રિયાપદો તેમજ શબ્દસમૂહને ગુજરાતીમાં સમજવા માટે આ ગ્રંથ ઉપયોગી બની રહેશે.
અંગ્રેજીમાં વપરાતા શબ્દસમૂહરૂપ ક્રિયાપદની સમજ આપતો આ ગ્રંથ એડવોકેટ્સ, સોલિસીટર્સ, પબ્લિસિટી એજન્સીઓ, એડવોકેટ્સ, સોલિસીટર્સ, દસ્તાવેજો તૈયાર કરતા કન્સલ્ટન્ટ્સ તથા સંચાર માધ્યમો, અનુવાદકો, પત્રકારો અને સંપાદકો, નવસાહસિક મહિલાઓ માટે પણ આ ગ્રંથ ઉપયોગી બની રહેશે. ઉચ્ચ માધ્યમિક શાળા, કોલેજ તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને ઓનલાઇન ક્લાસિસ દ્વારા શિક્ષણ આપતી ટ્યુટોરિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ તેમના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી ગ્રંથ છે. શબ્દકોશથી અલગ એવા પ્રભાવશાળી આ ગ્રંથમાં એકશબ્દી ક્રિયાપદની જગાએ વિવિધ શબ્દસમૂહરૂપ ક્રિયાપદનો ઉપયોગ કરીને તમારી અભિવ્યક્તિ અને કૌશલને તમારા વ્યવસાયીક, ઉદ્યોગ કામકાજોમાં વાપરી પ્રભાવશાળી બનાવી વિજેતા બની શકશો. Introduction to more than six thousand verbs of original English with example in simple Gujarati. Introduction to more than two thousand phrase English verbs in Gujarati. An English-Gujarati DICTIONARY OF Phrasal Verbs edited by Shri Mansukh Kakadia with simple and clear example of more than ten thousand phrase-verbs has been published. At a time when the spread of Gujarati language is increasing, it is necessary to cultivate Gujarati understanding of English phrasal verbs for the translation of English documents. This book will be useful for understanding the verbs and phrases used in Gujarati for higher studies courses as well as online courses prepared in English. The book will be useful for advocates, solicitors, publicity agencies, advocates, solicitors, document consultants as well as media, translators, journalists and editors, women entrepreneurs. Tutorial institutes teaching through high school, college and other educational institutions and online classes are useful texts for their students. In this book, which is different from the dictionary, you can become a winner by using different phrasal verbs instead of monosyllabic verbs to make your expression and skills effective in your business, industry activities. |