Ghar Betha Rog Bhagado

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Ghar Betha Rog Bhagado by vaidh C. N. Dabhi | Gujarati book | Ayurved & Herbal book | Self mediation book.ઘર બેઠા રોગ ભાગડ- લેખક : વૈધ સી. એન. ડાભીપુસ્તક વિશે... રોગો વધ્યા તેની સાથે સારવાર પદ્ધતિ પણ વધી, ખર્ચ પણ વધ્યા. સામાન્ય ગરીબ પ્રજા માટે મોંઘીદાટ સા૨વા૨ો શક્ય નથી ત્યારે આયુર્વેદ પ્રત્યે હવે રોગી આકર્ષાયા છે તેના ઉપયોગ દ્વારા હઠીલા રોગની સારવાર શક્ય છેતે વિશેનું જ્ઞાન સમાજમાં ફેલાતું જાય છે અને બધા આયુર્વેદના લાભ લેતા થયા છે. |