Gujarati Pratinidhi Vigyan Kathao
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Gujarati Pratinidhi Vigyan Kathao By Ravindra Andhariya ગુજરાતી પ્રતિનિધિ વિજ્ઞાન કથાઓ લેખક રવીન્દ્ર અંધારિયા ગુજરાતી સાહિત્યમાં સાયન્સ ફિકશનની કથાઓ પ્રમાણમાં ઓછી લખાઈ છે. પણ જે લખાઈ છે તે દમદાર કથાઓ છે. આ પુસ્તકમાં વિવિધ લેખકોની કુલ 23 વિજ્ઞાનકથાઓનો સમાવેશ છે. રમણલાલ સોની, નગીન મોદી. ડો. સુશ્રુત પટેલ, યશવંત મહેતા, અર્જુનસિંહ કે. રાઉલજી, કિશોર અંધારિયા, અશોક હર્ષ, કિશોર પંડ્યા જેવા લેખકોની આ વિજ્ઞાનકથાઓ ઉત્કૃષ્ટ નવલિકાઓ તરીકે પણ રસપ્રદ છે. |