Jyotish Vigyan Sarvsangrah


Jyotish Vigyan Sarvsangrah

Rs 3999.00


Product Code: 19377
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 694
Binding: Hard
ISBN: 97893599677910

Quantity

we ship worldwide including United States

Jyotish Vigyan Sarvsangrah by Malay Dave | Gujarati Astrology book.

જ્યોતિષ વિજ્ઞાન સર્વસંગ્રહ - લેખક : મલય દવે 

An Encyclopaedia of Astrology.

જિંદગીના મુખ્ય પડાવ, જેમાં શિક્ષણ, વિદ્યાપ્રાપ્તિ, કારકિર્દી, સુખ, લગ્ન, દામ્પત્યજીવન, સંતાન, ધનયોગ, મકાનયોગ, આપ્યાત્મિક વિકાસ ઉપરાંત કુંડળી મિલાન, માંગલિક દોષ, ગ્રહોનું નડતર અને તેને દૂર કરવાના વિવિધ ઉપાયો, દરેક રત્નની માહિતી.

કુંડળીના દરેક ભાવના કારકત્વની વિસ્તૃત માહિતી, કુંડળીના દરેક ભાવના ફળાદેશના શાસ્ત્રીય નિયમો અને ફળાદેશ.

તમામ વર્ગકુંડળીની ઉપયોગિતા, રચના, દરેક ભાવનું કારકત્વ, ફળાદેશના શાસ્ત્રીય નિયમો અને કુંડળીના ફળાદેશની વિસ્તૃત માહિતી. નવાંશથી ફળકથન, વિવિધ નવાંશ, જે મકે વર્ગોત્તમી, પુષ્કર નવમાંશ, ૯૪મું નવમાંશ અને તેમની ફળાદેશની પદ્ધતિઓ.

અષ્ટકવર્ગના દરેક ગ્રહનાં પત્રકો અને વિવિધ ગ્રહના અષ્ટકવર્ગની ફળાદેશની ચાવીઓ, સમુદાય અષ્ટકવર્ગના ફળાદેશની ચાવીઓ, સમુદાય અષ્ટકવર્ગના બે ભાવોનું તુલનાત્મક વિશ્લેષણ, અષ્ટકવર્ગ અને ગોચર હળાદેશ, વિવિપ બિંયુક્ત ભાવમાં દરેક ગ્રહના ગોચરની અસરો, કક્ષાની સમજૂતી, કક્ષાનું ફળકથન, સર્વચંચાચકથી ગૌચર ફળાદેશ, ત્રિકોણ શોધન, એકાપિપત્ય શોધન, યોગપિંડ અને ફળાદેશ.

લઘુ પારાશરીના નિયમોની સમજૂતી, નિયમ મુજબ-૧૨ લગ્નના યોગકારક શુભ- અશુભ ગ્રહોનું પત્રક.

પંચાંગ અને તેના દરેક ઘટકની વિસ્તૃત માહિતી, પાતચક્ર અને તેનો ઉપયોગ, મુહર્ત, ગ્રહથી બનતા વિવિષ યોગ અને તેમનું ફળ, વર્ષપ્રવેશ, વર્ષ કુંડળી, કુર્મચક્ર અને ઉપયોગ, સર્વતોભદ્રચક્રની રચના સહિતની વિસ્તૃત માહિતી, વેષફળ, સપ્તનાડી અને અસરો, સપ્તશલાકા, સંક્રાંતિચક્ર, સૂર્યકાલાનલચક્ર, સુદર્શનચક્ર, સંવત્સર - નામ જાણવાની રીત, સંવત્સર, તેના યુગની માહિતી અને દરેક સંવત્સરની અસરો.

નથત્ર અને અર્થસૂચક્તા, નક્ષત્ર અને વ્યવસાય, શિક્ષણ - અભ્યાસ, નશત્રના દરેક પદ,/ચરણનું ફળ, નક્ષત્ર અને શરીરનું અંગ અને રોગ, રાશિઓ અને ગ્રહોની તલસ્પર્શી માહિતી.

વિવિષ દશાઓની વિસ્તૃત માહિતી અને અન્ય દશાઓ ઉપરાંત વિશોપકદશાના ફળાદેશના શાસ્ત્રીય નિયમો, દશાનો તબક્કાવાર ફળાદેશ અને ગોચર સાથે સમન્વય. ખગોળીય તેમજ તેને લગતી ઘટનાઓની આકૃતિઓ દ્વારા છણાવટ. આધારભૂત શાસ્ત્રીય ગ્રંથોનો ઉપયોગ અને તેમની યાદી. 

જ્યોતિષના મુખ્ય વિષયોની કક્કાવારી પ્રમાણે ગુજરાતી ભાષામાં માહિતી આપતો ૭૦૦ પાનાંનો દળદાર એકમાત્ર સચોટ ગ્રંથ.કુલ ૧૪૪ પત્રકો અને ૭૩ આકૃતિઓ દ્વારા વિવિધ વિષયોની છણાવટ.


There have been no reviews