Kudarat Ne Khole
Kudarat Ne Khole by Jyotika Gajjar | Gujarati book about research in organic farming, gardening-farming & research on its peculiarities on trees, forests, mountains, rivers, lakes and wildlife sanctuariesકુદરત ને ખોળે - લેખક : જયોતિકા ગજ્જરકુદરતના સાંનિધ્યમાં વન્ય સંપદા અને પ્રાચીન સભ્યતાની વૈશ્વિક ઓળખસમા સ્મારકોની રસપ્રદ માહિતી જ્યોતિકા કે. ગજ્જરે કુદરતને ખોળે પુસ્તકમાં આલેખી છે. વિશ્વની અદભૂત ઘટનાઓ, વૃક્ષો પર તેની ખાસિયતોનું સંશોધન, જંગલ, પહાડ, નદી, તળાવો અને વન્યજીવોના અભ્યારણ્યોની રોચક માહિતી વાંચવી ગમે તે રીતે રજૂ થઇ છે. ખેતીમાં નવા સંશોધનો, માનવરચિત બગીચા, વાંસના વૃક્ષ પણ માનવી માટે પાણી તૈયાર કરી શકે છે – શાકભાજીમાંથી મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જેવી અદભૂત માહિતીનો ખજાનો આ પુસ્તકમાં સચિત્ર રજૂ થયો છે. પ્રવાસી વાચકો માટે રસપ્રદ પુસ્તક બની રહેશે. જૈવિક ખેતી, ગાર્ડનિંગ-ફાર્મિંગમાં નવા સંશોધન કરનારી યુવા પેઢી માટે આ પુસ્તક ઉપયોગી બની રહેશે. સંસ્થાકીય સ્કુલ-કોલેજ ગ્રંથાલયના ઇતર વાંચનના વિકલ્પ સમા આ પુસ્તક દરેકે ખરીદી વાંચવું -અન્યને વંચાવવા પ્રેરવું જોઇએ. Interesting information about the monuments in the global identity of wildlife and ancient civilization in the vicinity of nature. Gajjar depicts nature in the book. Reading interesting information about the wonderful events of the world, research on its peculiarities on trees, forests, mountains, rivers, lakes and wildlife sanctuaries is presented in any way. New discoveries in agriculture, man-made gardens, even bamboo trees can prepare water for humans - A treasure trove of wonderful information such as musical instruments from vegetables is illustrated in this book. It will be an interesting book for traveling readers. This book will be useful for the younger generation doing new research in organic farming, gardening-farming. Institutional School-College Library Other Reading Options This book should be bought and read by everyone - others should be encouraged to read. |