Kundali Ni Jagran


Kundali Ni Jagran

Rs 550.00


Product Code: 19156
Author: Bhandev
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 238
Binding: Soft
ISBN: 9788119644087

Quantity

we ship worldwide including United States

Kundali Ni Jagran by Bhandev | Gujarati book about Kundalini Vidya

કુંડળી ની જાગરણ - લેખક : ભાણદેવ 

 

કુંડલિની અને કુંડલિનીજાગરણ – આ શબ્દો પ્રચલિત તો છે, પરંતુ ખૂબ રહસ્યપૂર્ણ પણ છે. કુંડલિની અને કુંડલિનીજાગરણની શક્તિઓને પામવા અને સમજવાઊંડી સાધના અનિવાર્ય છે.

કુંડલિનીવિધાની સાધના માટે હઠયોગમાં ત્રણ સાધનો – યોગાસન, પ્રાણાયામ તથા બંધ અને મુદ્રાની ક્રિયાઓ મહત્ત્વની ગણાયેલ છે. આ ત્રણેય ક્રિયાઓ વિશે આ પુસ્તકમાં વિસ્તૃત અને સચિત્ર રજૂઆત થઈ છે.

કુંડલિની અને કુંડલિનીજાગરણ વિષયનું ઊંડું, વિશિષ્ટ અને સંપૂર્ણ જ્ઞાન આપતું આ પુસ્તક જિજ્ઞાસુઓને વિષયની સરળ અને સ્પષ્ટ સમજ આપવાના શુભ હેતુથી લખવામાં આવ્યું છે.


There have been no reviews