Mahatmaonee Chetna Shakti
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Mahatmaonee Chetna Shakti by Ravi Ila bhatt | Gujarati Articles book.મહાત્માઓની ચેતનાશક્તિ - લેખક : રવિ ઇલા ભટ્ટઅગોચર જગતની રહસ્યમય દુનિયા માનવીઓ માટે સદાય કૌતુકભરી રહી છે. આપણે માનીએ કે ન માનીએ, પૃથ્વી પર વિજ્ઞાનજગતની સાથેસાથે અગોચર સૃષ્ટિની સત્તા સમાંતર રીતે પ્રવર્તે જ છે.
વૈજ્ઞાનિક માપદંડોથી પર બનતી અલૌકિક અને ક્યારેક ચમત્કારિક લાગતી ઘટનાઓને આકાર આપતાં ચેતનાસભર આર્ષદ્રષ્ટા મહાપુરુષો, સંતો, દિવ્ય આત્માઓની આશ્ચર્યચકિત કરી દે તેવી વાતો આ પુસ્તકમાં છે. પ્રકૃતિના પાંચેય તત્ત્વોને કાબૂમાં રાખી શકતા મહાત્માઓના દિવ્ય ચમત્કારોની આ વાતો તમને એક નવી જ સૃષ્ટિમાં લઈ જશે. |