Money Plantation


Money Plantation

Rs 450.00


Product Code: 19278
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Binding: Soft
ISBN: 978819563708

Quantity

we ship worldwide including United States

Money Plantation by Mahesh Trivedi | Gujarati book  for adopt for planned investment in sources including stock market, mutual funds, gold-silver, real estate.

મની પ્લાન્ટેશન - લેખક : મહેશ ત્રિવેદી

શૅરબજાર, મ્યુચ્યુઅલ ફંડ્સ, સોના-ચાંદી, રિયલ એસ્ટેટ સહિતના મૂડીરોકાણ સ્રોતમાં આયોજનબદ્ધ મૂડીરોકાણ માટે અપનાવો..

પુસ્તક વિશે...
                      તમારો રૂપિયો પણ તમારા માટે કમાતો થાય તે માટે જાગ્યા ત્યારથી સવાર સમજી આ પુસ્તક મની પ્લાન્ટેશનમાં આપવામાં આવેલી લાઈફ મૅનેજમૅન્ટ વાયા ફાઈનાન્સિયલ મૅનેજમૅન્ટને આજથી અપનાવો. પ્રેમ અને લક્ષ્મી બન્ને શબ્દ અઢી અક્ષરના છે. બન્ને પામવા માટે મોટા ભાગની જિંદગી ખર્ચાઈ જાય છે. તેનું કારણ આવડત વગર આંધળી દોડ છે. પરિણામે જિંદગીને સરવાળા - બાદબાકી અને ગુણાકાર - ભાગાકારમાં જ વિતાવી દે છે. આ પુસ્તકનાં દરેક પ્રકરણ અને ટિપ્સ આર્થિક ગુલામીની જંજીરમાંથી મુક્તિ અપાવનારા છે.

આ પુસ્તકની જરૂરિયાત શા માટે?

કમાયા તો ખરા પરંતુ ભવિષ્યની જરૂરિયાતો માટે બચાવવા અને વાપરવા માટે શૅરબજાર, મ્યુચ્યુઅલ ફંડ્સ, સોના-ચાંદી, રીયલ એસ્ટેટ સહિતના સ્ત્રોતોમાં આયોજનબદ્ધ મૂડીરોકાણ કરવા માટે...

કમાણીની સાથે બચત, મૂડીરોકાણ અને ભવિષ્યના ખર્ચાઓની જોગવાઈ મોટે શૅરબજાર, મ્યુચ્યુઅલ ફંડ્સ, સોના-ચાંદી, રીયલ એસ્ટેટ સહિતના સ્ત્રોતોમાં આગોતરું આયોજન કરવા માટે...

શૅરબજાર, મ્યૂચ્યુઅલ ફંડ્સ, બૅંક એફડી, સરકારી બચત યોજનાઓ, સોના- ચાંદી, રીયલ એસ્ટેટ સહિતના મૂડીરોકાણ સ્રોતમાં નિષ્ણાત બનવા.


There have been no reviews