Radha Krishna Na Prempatro


Radha Krishna Na  Prempatro

Rs 600.00


Product Code: 19110
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 260
Binding: Soft
ISBN: 9788119132447

Quantity

we ship worldwide including United States

Radha Krishna Na  Prempatro by Vimmi Vishnu Chevali | Gujaratri book about love letters of Radha & Krishna.

રાધા કૃષ્ણ ના પ્રેમપત્રો - લેખક : વિમમી વિષ્ણુ ચેવલી 

સ્નેહ, સમર્પણ અને ત્યાગનું સર્વોચ પ્રતીક. 

               રાધા અને કૃષ્ણ વિશ્વભરમાં પ્રેમયુગલ તરીકે પૂજાય છે. તેઓ જીવનનાં ઘણાં ઓછાં વર્ષો એકબીજાની નિકટ રહ્યાં, પણ જેટલાં પણ વર્ષો તેઓ સાથે ૨ એ વર્ષો અદ્ભુત ૨. એવાં સુંદર રહ્યાં કે જેની યાદોના સહારે બાકીનું આયખું જીવી શકાય. પુરાણો અનુસાર વૃંદાવન છોડ્યા પછી કૃષ્ણ અને રાધા કદી મળ્યાં નથી કે તેઓ વચ્ચે કોઈ પ્રકારનો સંવાદ પણ થયો નથી, પણ જો એ સમયે તેઓએ એકબીજાને પત્રો લખ્યા હોત તો લાગણીની અભિતિ કેવી રીતે કરી હશે એ રાધાકૃષ્ણના પ્રેમપત્રોમાં દર્શાવ્યું છે. વિતેલા જ્તનની વાઘે, આર્યાવર્તની એ વખતની વિકટ પરિસ્થિતિઓ અને કૃષ્ણનું અંગત જીવન એ આ પત્રોનો મુખ્ય ભાવ છે.
                  કૃષ્ણ – ભગવાન, મહામાનવ, પુરૂષોત્તમ કહેવાયા. પણ માનવરૂપે જન્મેલા ભગવાનને પણ ક્યારેક સમસ્યાઓ ની હશે અને એ સમસ્યાઓ, કોઈકને કહી હળવા થવાનું મન પણ તેઓને થયું હશે, ત્યારે તેમને યાદ આવી ગયાં હશે રાધા..! કૃષ્ણના પોતાના વનનું જ પર્યાવસમું પ્રિય વ્યક્તિત્વ..! કૃષ્ણએ પત્રો લખ્યા. રાધાએ પàના જવાબ પણ આપ્યા. આ પ્રેમપ્રચુર પત્રો દ્વારા રાધાકૃષ્ણ, સમસ્ત જીવનની અને આર્યાવર્તની સમસ્યાઓની ચર્ચા કરે છે. સમય સાથે પત્રોનાં પરિમાણો બદલાતાં પન્ન જોઈ શકાય છે. કૃષ્ણ થઠ્ઠીવાર રાધા પાસેથી જવાબની આશા નથી રાખતા. તેમને તો બસ કોઈકને કહીને હળવા થવું હોય છે પણ રાધા પાસે એવા સામાન્ય ઉપાયો. તર્ક અને દલીલો હોય છે, જે સ્વયં કૃષ્ણને તેમના મનનું સમાધાન કરવામાં સહાયરૂપ બને છે. નિઃસ્વાર્થ પ્રેમની કેટલી મોટી શક્તિ, કે જગતનો તાત એક ગોવાલલીની વાતોથી પરાસ્ત થાય છે.


There have been no reviews