Radha Krushna

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Radha Krushna by Viral Vaishnav | Gujarati Adhyatmik book | The story of Radha and Krishna is a supernatural love story.રાધા કૃષ્ણ - લેખક : વિરલ વૈષ્ણવ પ્રેમ એટલે, એકમેકને અસ્તિત્વમાં સમાવી દેવાની ઘટના. જ્યારે બે અસ્તિત્વો એક બની શકે, ત્યારે જ રાધામાં કૃષ્ણત્વ અને કૃષ્ણમાં રાધાત્વ જાગે. આ હદની દિવ્યતાનો પ્રેમ, આ હદના પ્રેમનું પ્રતીક તો રાધાકૃષ્ણ સિવાય બીજું કોણ હોઈ શકે? |