Ramkrushna Paramhansh


Ramkrushna Paramhansh

Rs 198.00


Product Code: 10304
Author: Pradip Pandit
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2020
Number of Pages: 104
Binding: Soft
ISBN: 9789390298433

Quantity

we ship worldwide including United States

Ramkrushna Paramhansh by Pradip Pandit | New Biography book | New book by Pradip Pandit.

રામકૃષ્ણ પરમહંસ - લેખક : પ્રદીપ પંડિત 

ગંગાકિનારે વસેલો બેલૂર મઠ આજે પણ પોતાના પવિત્ર સ્વરૂપમાં ઊભો છે. રામકૃષ્ણનો એ ઓરડો, એમનો એ પલંગ આજે પણ પોતાના મૂળ સ્વરૂપે છે. રામકૃષ્ણની ગેરહાજરી અહીં સતત પડઘાય છે. રામકૃષ્ણ પરમહંસના પહેલા અને પછી પણ ભક્તોની ભક્તિનો મૂળ ઉદ્દેશ માત્ર યાચના જ રહ્યો છે. રામકૃષ્ણએ ભક્તિનો એક નવો જ અર્થ દુનિયા સમક્ષ ખોલી આપ્યો.
                 ભક્તિ એક ભાવ છે, સ્થિતિ છે એટલે એમાં ગણિત નથી હોતું. એમાં તો હોય છે માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ. ભારતના આધ્યાત્મિક મહાપુરુષોમાં રામકૃષ્ણ પરમહંસનું નામ આદરથી લેવાય છે. તેમની જીવનયાત્રાનો અર્થ આ લૌકિક જગતના અતાર્કિક અને અબુધ લોકોને ભરોસો અને શ્રદ્ધા સાથે જોડવાની મથામણમાં સમાઈ જાય છે. રામકૃષ્ણ પરમહંસના જીવનને સમજવા અને પામવા માટે આ પુસ્તક ઉપયોગી નીવડશે.


There have been no reviews