Saat Samandar Paar


Saat Samandar Paar

Rs 300.00


Product Code: 17258
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 144
Binding: Soft
ISBN: 9789351228028

Quantity

we ship worldwide including United States

Saat Samandar Paar by Dankesh Oza | Gujarati Book | Best Travel Guide book in Gujarati | Gujarati Book about travelling published in 2018
સાત સમંદર પાર - લેખક : ડંકેશ ઓઝા | અનુભૂતિ અને અનુભવો અનોખી ભાવ-યાત્રા | 

પ્રવાસને કાકાસાહેબ કાલેલકરે “બૌદ્ધિક ખોરાક* કહ્યો છે. વાસ તમારા વિચારોને સમૃદ્ધ કરે છે. પ્રવાસની દરેક પળ અને પ્રવાસનું ટેકે ચા તમને કશુંક નવું જોયાનો આનંદ, કશુંક નવું અનુભવ્યાની પ્રસન્નતાઅને વિચારોની વિશાળતાનું વરદાન આપે છે. શૈક દેશ, પ્રજા, ભાષા અને લોકોની પોત-પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ હોય છે.પ્રવાસના માધ્યમથી જ તે અનુભવવિશ્વને પામીને વ્યક્તિત્વનો વિકાસ કરી શકાય છે. જે તે દેશની વિરાસત આપણી જ્ઞાનનીઅને અનુભવોની ક્ષિતિજોને વિસ્તારી દે છે. આ પુસ્તક તમને સાત સમંદર પારના અનેક દેશોનો પ્રવાસ કરાવો, જે વાંચ્યા પછી તમને ચોક્કસ લાગશે કે તમે પોતે પણ આ રોમાંચક પ્રવાસના સહપ્રવાસી જ છો.


There have been no reviews