Saurashtrana Business Nayako

Saurashtrana Business Nayako by Aslam Charania | Life story and struggle story of great businessman of Saurashtra. સૌરાષ્ટ્રના બિઝનેસ નાયકો - લેખક : અસલમ ચારણિયા સૌરાષ્ટ્રના આ પુસ્તકમાં જે ઉદ્યોગસાહસિકની સ્ટોરી અમે કવર કરી છે. તેમણે પોતાના જીવનમાં અદભુત સાહસ, સર્જનશીલતા, પડકારો સામે અડીખમ ઊભા રહેવાની શક્તિ, જીદ અને વિદેશદાઝનો એક અનેરો અનુભવ કરાવ્યો, |