Shifa
Shifa by Raval Ravikant | Gujarati Book | New Gujarat gazal & poem book | A nice creations of Gujarati gazal & poem by young emerging writer Ravikant Raval popularly known as "Mojilo Bhamro" શિફા - લેખક : રાવલ રવિકાન્ત થયો ચકનાચૂર ઘમંડ જીંદગીનો પળ બે પળમાં બંધાયો જ્યાં સજેલ ફૂલોની અર્થી પર ક્ષણમાં હતાં મારા જ, મને દફન કારવાળા વિધિમાં અંતિમ, ન મળ્યો સાથ કોઈ નો જીવનભર આવેલા જનમાં વાંસળીના સુરે તારા, વાંસળીના સુંરે તારા હું રે ઘવાણી, થઇ રાતલડી રે વેરણ, ચાંદરણી પ્રકાશી જ્યાં, હું રે જોવું વાટલડી તારી યમુના ના નીરે નીરે, મુકી ને અઢોણીએ ગાગર, ને ચાલુ મહીં વિરહમાં તારા, સાંભળતા ને પગરવ તારા, વૃંદાવન મહેકાણું, સોળે કળા એ ખીલ્યું રે પુષ્પ, મારા યૌવન તણું, મારી ઝાંઝર નો રણકાર સમ્યો, મળ્યાં જ્યાં અધ રસ્તે શામળીયા, થયા રે લગો લગ એવા એકબીજા ના શ્વાસમાં શ્વાસ રણકે, પકડી ને કલાઈ રે મારી કરે ચાળા રે તું જબરા, વાંસળીના સુરે તારા હું રે ઘવાણી, ................... મોજીલો ભમરો....
વાંસળીના સુરે તારા, વાંસળીના સુંરે તારા હું રે ઘવાણી, થઇ રાતલડી રે વેરણ, ચાંદરણી પ્રકાશી જ્યાં, હું રે જોવું વાટલડી તારી યમુના ના નીરે નીરે, મુકી ને અઢોણીએ ગાગર, ને ચાલુ મહીં વિરહમાં તારા, સાંભળતા ને પગરવ તારા, વૃંદાવન મહેકાણું, સોળે કળા એ ખીલ્યું રે પુષ્પ, મારા યૌવન તણું, મારી ઝાંઝર નો રણકાર સમ્યો, મળ્યાં જ્યાં અધ રસ્તે શામળીયા, થયા રે લગો લગ એવા એકબીજા ના શ્વાસમાં શ્વાસ રણકે, પકડી ને કલાઈ રે મારી કરે ચાળા રે તું જબરા, વાંસળીના સુરે તારા હું રે ઘવાણી, ................... મોજીલો ભમરો.... |