Vaidehi Ma Vaidehi
Vaidehi Ma Vaidehi by Vandan Raval | Gujarati Suspense Novel book | The Science-Fiction Mysteries of Humanitarianism of A Terrorist | Gujarati Navalkatha વૈદેહી મા વૈદેહી - લેખક : વંદન રાવલ યુવાન વેદ આ કથાનો નાયક છે. સીધા પાટે ચાલતાં તેના જીવનમાં વળાંક આવે છે, જ્યારે તેને એક અનામી પત્ર મળે છે અને તે જઈ ચડે છે ઘરથી, ચૌદસો કિલોમીટર દૂર જંગલ , નદી અને પર્વતો વચ્ચે વસેલા ગામડામાં, જ્યાં હોય, છે વૈદેહીની વ્યથા, વૃંદાની વૈચારિકતા, વિજ્ઞાનનો અકલ્પનીય આવિષ્કાર તેમજ આતંકવાદીઓ અને ભારતીય જાસૂસો વચ્ચેની ભીષણ અથડામણ, જેના રહસ્યનો તાગ મેળવવા જતાં તર્કનાં તાર તણાઈને તૂટી જાય તેવી પરિસ્થિતિમાં અણધારી રીતે ફસાઈ ગયેલો વેદ સ્વત્વની શોધ , જીવનને સમજવાની નિષ્ઠા જાળવી શક્યો હશે? હા, વેદ ઝઝૂમે છે અને જીવનને શોધે છે, સમજે છે...નદી, જંગલ, પર્વતો, ગુફાઓ, સૌંદર્ય, આતંકવાદ, આવેશ, રહસ્યો, તર્ક, બુદ્ધિ, વિચાર, ઊર્મિઓ, સમજણ, પ્રેમ અને વિજ્ઞાન દ્વારા ગૂંથાયેલી આ કથા આપની સમક્ષ પ્રસ્તુત છે... જેનું પરિણામ છે- એક આતંકવાદીનું માનવીયકરણ... |