Vyavharu Vigyan Part - 1 & 2
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Vyavharu Vigyan Part - 1 & 2 by Narendra Patel વ્યવહારુ વિજ્ઞાન (ભાગ 1 અને 2) વિજ્ઞાનને લગતા -વ્યવહારમાં ઉપયોગમાં આવતા 991 પ્રશ્નોની વિસ્તૃત, સચિત્ર માહિતી આપતા ગ્રંથો 'સંદેશ' અખબારમાં દર બુધવારે પ્રગટ થતી 'વ્યવહારુ વિજ્ઞાન' કોલમમાં પ્રસિદ્ધ થયેલ લેખોનું સંકલન કેટલાક માણસના વાળ વાંકડિયા હોય છે તો કેટલાકના વાળ સીધા હોય છે, આવું કેમ? કાળા રંગની કીડી ચટકા ભરતી નથી, લાલ રંગની કીડી ચટકા ભરે છે.આવું શા માટે ? આવા આવા અનેક પ્રશ્નોના જવાબો આપણને પ્રસ્તુત પુસ્તકમાં મળે છે. |