Yogiraj Mansukhlal Badheka
યોગિરાજ મનસુખલાલ બધેકાનો જન્મ ભાવનગર જીલ્લાનાં હોઇદડ ગામમાં થયેલ તેમણે પ્રાથમિક શિક્ષણ હોઇદડ અને હાથબ પ્રાથમિક શાળામાં પૂર્ણ કરેલ.માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ભાવનગરની “ઘરશાળામાંથી “મેળવેલ”.તેમનો B.Sc નો અભ્યાસક્રમ Sir P.P.Institute of Science - Bhavnagar તેમજ M.Sc (Organic Chemistry) નો અભ્યાસક્રમ Dept. of Chemistry Bhavnagar માંથી પૂર્ણ કરેલ, ત્યાર પછી Ph.D નું સંશોધન કાર્ય તેમણે ભારતની ખ્યાતનામ સંશોધન લેબોરેટરી cSMCRI માંથી પૂર્ણ કરેલ.
આ સંશોધન કાર્ય દરમિયાન તેમણે ઘણા National/State લેવલનાં Seminars/Workshopsમાં સફળતા પૂર્વક ભાગ લીધેલ. હાલમાં તેઓ Indian Institute of Management, Calcutta (IIM-C) દ્વારા સંચાલિત Ex. Prog. In | Leadership and Management નો અભ્યાસ કરી રહ્યા છે.
છેલ્લા દોઢ દાયકાથી તેઓ ભારતની ખ્યાતનામ ફાર્માસ્યુટીકલ કેમિકલ - કંપનીનાં સંશોધન કેન્દ્રમાં વૈજ્ઞાનિક તરીકે કાર્યરત છે