Action Replay Part 1-2


Action Replay Part 1-2

Rs 800.00


Product Code: 216
Author: Tarak Mehta
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 450
Binding: Hard

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Action Replay 1/2 by Tarak Mehta - Autobiograpy of welknown gujarati author Tarak Mehta

તારક મહેતાની આત્મકથા. ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ આત્મકથાઓમાં સ્થાન પામે તેવી નિખાલસ અને પારદર્શક આત્મકથની.

સામાન્ય રીતે જિંદગીમાં સફળ નિવડેલા માણસો આત્મકથા લખવા પ્રેરાય છે. વાચક ને ગૂરુચાવી આપવાનો પ્રયત્ન કરે છે. કે જેથી વાચક ઍ ગૂરુચાવી જિંદગીમાં આજમાવી જુવે. હું મારી જાતને નિષ્ફળ ગણું છું. જીવનમાં મારે જે બનવું હતું તે ન બની શક્યો. મારી નિષ્ફળતા માંથી પણ વાચક બોધ મેળવી શકે છે. જીવનમાં સફળ થવું હોય તો શું શું ન કરવું ઍ પણ વાચકે જાણી લેવું જોયે.


There have been no reviews