Amrutah Aayurvednam Part 1-3
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Amrutah Aayurvednam Part 1-3 by Malika Thakur અમૃતા : આયુર્વેદાણામ (ભાગ 1 થી 3 ) ડો મલ્લિકા ચંદ્રશેખર ઠક્કુર આયુર્વેદને જીવંત રાખવા આ ગ્રંથ અમૃતા : આયુર્વેદાણામ (ભાગ 1 થી 3 ) એક મહત્વનું મોરપીંછ બની રહશે આજનો માનવી સુખ અને સંપતિ ઝંખે છે ત્યારે એને સમૃદ્ધિ શય્યામાં ઊંઘ આવતી નથી મેદ, ચરબી, મધુપ્રમેહ, સાંધાનો દુખાવો,વિગેરે રોગો થી ત્રસ્ત થઇ જાય છે આ બધા માટે કઈ વનસ્પતિ હાથવગી હોય જેનો ત્વરિત ઉપયોગ કરતા રાહત જણાય, આપણી આસપાસની તમામ વનસ્પતિઓ આપણને એક યા બીજી રીતે ઉપયોગી નીવડે છે માત્ર એની જાણકારી જોઈએ . પ્રસ્તુત ત્રણે ગ્રંથમાં દરેક વનસ્પતિ, સાગરિય પદાર્થો, ધાતુઓ અને અન્ન વિગેરેના વિવિધ ભાષામાં નામ આપવામાં આવ્યા છે એની સાથોસાથ એને કઈ રીતે ઓળખી શકાય એનું વર્ણન પણ આપવામાં આવ્યું છે કેટલીકવાર બે વનસ્પતિઓ લગભગ સરખી જ હોય પણ એને કઈ રીતે જુદી પડી શકાય તે પણ દર્શાવેલ છે આ બધા સાથે એના ગુણધર્મ એ વનસ્પતિ ધાતુ કે પદાર્થ ધરાવે છે તે પણ દર્શાવેલ છે સૌથી મહત્વની બાબત તો તેનો ઉપયોગ શેમાં થાય અથવા કયા રોગોમાં થાય તે પણ વિસ્તારપૂર્વક દર્શાવેલ છે આજ વનસ્પતિ ધાતુ કે પદાર્થને કઈ રીતે તૈયાર કરવાથી ચોક્કસ ઔષધ કે ગોળી કે આસવ બની શકે તેની રીત અને પ્રમાણ પણ આપવામાં આવ્યું છે આજ લેખિકાનું અન્ય એક પુસ્તક 'જડે તો જડીબુટ્ટી' |