Bal Arogya Shastra
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Bal Arogya Shastra by Doctor I K Vijalivala પ્રસૂતિ પૂર્વેની સંભાળ,સગર્ભાવસ્થા તથા તેને લગતા કેટલાક પ્રશ્નો અને એ અંગે સમજણ નવજાત શિશુની સંભાળ,જરૂરી સાવચેતી અને સારવાર,તેમજ જન્મથી ત્રણ મહિના સુધીમાં રડતું બાળક બાળકનો વિકાસ બાળ આહાર તેમજ એને લગતા પ્રશ્નો બાળઉછેરના થોડાક મનોવૈજ્ઞાનિક પાસાઓ તેમજ બાળકોની કેટલીક ખરાબ આદતો અને તેનું નિરાકરણ બાળકોના ચેપી રોગો,થોડીક સાવચેતી - થોડીક સારવાર દાંત,મોં તેમજ પાચનતંત્રના કેટલાક રોગો શ્વસનતંત્ર તેમજ તેના કેટલાક રોગો બાળકોમાં જોવા મળતી હૃદયની કેટલીક તકલીફો કીડની તેમજ પેશાબની નળીઓના રોગો બાળકોમાં અંત:સ્ત્રાવી ગ્રંથિઓના રોગો બાળકોના ચેતાતંત્ર તેમજ તેને લગતા રોગો રંગસૂત્રોના રોગો આંખની કાળજી, આંખના રોગો અને તેના નિવારણ લોહીના રોગો બાળકો અને અકસ્માતો બાળકોના રોજીંદા જીવનમાં મૂંઝવતા પ્રશ્નો |