BP Mateni 201 Tips


BP Mateni 201 Tips

Rs 300.00


Product Code: 15318
Author: Doctor Bimal Chhajer
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2015
Number of Pages: 160
Binding: Soft
ISBN: 9789351223740

Quantity

we ship worldwide including United States

BP Mateni 201 Tips By Dr Bimal Chhajer

BP માટેની ૨૦૧ ટિપ્સ લેખક ડૉ. બિમલ છાજેર બ્લડ પ્રેશર કન્ટ્રોલ માટેની અક્સીર ગાઇડ

Originally written in hindi by Bimal Chhajer (M.D)

Translated into Gujarati By Kashyapi Maha

આજના હરિફાઈભર્યા માહોલમાં બ્લડપ્રેશર એક એવી બીમારી બની ગઈ છે કે જેનું નામ તો બધા જ જાણે છે પરંતુ બ્લડપ્રેશન થવાનું કારણ, ચિહ્નો અને સારવાર અંગે કોઈની પાસે પૂરતી અને અધિકૃત માહિતી નથી. સમયના અભાવને કારણે ડૉક્ટરો પણ બ્લડપ્રેશર અંગેની સંપૂર્ણ અને વિસ્તૃત જાણકારી દર્દીઓની આપી શકતાં નથી.      
                      ડૉ. બિમલ છાજેર, M.D. એવા અગ્રણી કાર્ડિયોલોજિસ્ટ છે જેમણે હૃદયરોગ, B.P., સ્ટ્રેસ જેવી જીવલેણ બીમારીઓ સામે નવો અને ક્રાંતિકારી કાર્યક્રમ ઘડ્યો છે. તેમણે 10,000 ઉપરાંત હૃદયરોગીઓને બાયપાસ સર્જરી કે એન્જ્યિોપ્લાસ્ટી કર્યા વગર સાજા થવામાં મદદ કરી છે. આ પુસ્તકમાં તેમણે બ્લડપ્રેશર સાથે જોડાયેલી 201 ટિપ્સ ઉપરાંત સારવાર અને કાળજીની સાથે ખોરાક અને સ્ટ્રેસ મૅનેજમૅન્ટ અંગેની સંપૂર્ણ તથા અધિકૃત માહિતી સમાવી છે. આ પુસ્તક માત્ર બ્લડપ્રેશરના દર્દીઓ માટે જ નથી, ‘બ્લડપ્રેશર’ નામના જીવલેણ રાક્ષસથી બચવા માંગતી દરેક વ્યક્તિએ આ પુસ્તક વાંચવું જ રહ્યું. આ પુસ્તક તમારા પરિવાર માટે ‘બ્લડપ્રેશર ગીતા’ બની રહેશે એની ગેરંટી છે.

There have been no reviews