Heart Mafia

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Heart Mafia By Biswaroop Roy Chaudhary હાર્ટ માફિયા લેખક બિસ્વારૂપ રાય ચૌધરી હાર્ટ માફિયા : ભારતના પ્રસિદ્ધ હૃદયરોગ વિશેષજ્ઞોથી જોડાયેલા શરમજનક સત્યનો નિર્ભીક પર્દાફાશ - ડો.બીસ્વરૂપ રાય ચૌધરી મધુમેહ,હાઇપર ટેન્શન,ઉચ્ચ કોલેસ્ટ્રોલ,મોટાપો તેમજ હૃદય રોગી આ પુસ્તક અવશ્ય વાંચે। જરા કલ્પના કરો કે એક સવારે ઉઠવા પર તમને જાણવા મળે કે હવે તમારે એ દવાઓની કોઈ જરૂર નથી રહી, જે આજ સુધી તમે લેતા આવી રહ્યા હતા અને તમે બિલકુલ એવા જ સ્વસ્થ છો, જેટલા પાછલા કેટલાક વર્ષ પહેલા હતા.......... હાર્ટ માફિયા' માં મેળવો કેટલીક ચોકાવી દેવાવાળી હકીકત: બની શકે છે કે તમે રોગથી નહિ, બલ્કે એની ચિકિત્સાને કારણે માર્યા જાઓ બાઇપાસ સર્જરી તથા એન્જીઓપ્લાસટી રોગીઓ માટે નહિ પણ બલકે નફા માટે બને છે.
|