Himalaya Darshan

Himalaya Darshan by Bhandev હિમાલય દર્શન લેખક ભાણદેવ હિમાલય દર્શન' પુસ્તક માં હિમાલય ના લગભગ બધા વિસ્તારોને આવરી લે છે. સમગ્ર હિમાલયનું ચિત્ર એક જ. પુસ્તક દ્વારા તૈયાર થાય તેવો યથાશક્તિ, યથામતિ પ્રયત્ન કર્યો છે. આ પુસ્તક માં હિમાલય એવા ઘણા વિસ્તારો વિશે લખાયું છે જેમના વિશે ગુજરતી માં કાંતો લખાયું જ નથી અથવા નહીવત લખાયું છે જેમકે પંચકેદાર, સપ્તબદદ્રી,સતોપથ, મણિમહેશ,તપોવન,પાતાલ ભુનેશ્વર વગેરે. આ પુસ્તક માં હિમાલય ના દર્શન ભિન્નભિન્ન દ્રષ્ટિકોણ થી કરવામાં આવિયા છે. અમે જે સ્થાનોનું સોદર્ય માણ્યું છે તેને વાચકો પણ મનીમ શકે તો કેવું સારું ! એવા માંનોભાવથી આ પુસ્તકમાં રંગીન ફોટોગ્રાફ્સ પણ મુકયા છે. ને ફોટોગ્રાફ્સ થી પુસ્તકની શોભા વધે છે.પરંતુ અનુભવે સમજાયું છે કે નકશાઓથી પ્રવાસવિષયક પુસ્તકોની ઉપયોગીતા વધે છે. તેથી આ પુસ્તકમાં હિમાલીયન વિસ્તારના નકશાઓ પણ મુક્યા છે. |