Himalayna Mahayogina Sharne - Ek Yogini Aatmakatha


Himalayna Mahayogina Sharne - Ek Yogini Aatmakatha

Rs 998.00


Product Code: 10210
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2013
Number of Pages: 532
Binding: soft
ISBN: 9788191009651

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Himalayna Mahayogina Sharne - Ek Yogini Aatmakatha - Shree M

  • હિમાલયના મહાયોગીના શરણે - એક યોગીની આત્મકથા શ્રી એમ

એપ્રેન્ટિસ્ડ ટુ અ હિમાલય માસ્ટર અ યોગીઝ ઓટોબાયોગ્રાફી'' -મુમતાઝ અલી ખાન ''ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી'' પછી આટલા વર્ષોમાં હિમાલય યોગી શ્રી સ્વામી રામ (૧૯૨૫ થી ૧૯૯૬)ના અનુભવો આધારિત પુસ્તક ખાસ્સુ કુતૂહલ જગાવી શકેલું. હવે વર્ષો પછી આપણને હિમાલયના અને ભારતના અન્ય પ્રાંતોના યોગીઓ, સંતો, પીર-દરગાહના મસ્તાનો, અવધૂતોના જેમણે ગુરુની કૃપાથી ચમત્કૃત દર્શન કર્યા છે અને કુંડલીની જાગૃતતાની સિદ્ધિ મેળવી આત્મ સાક્ષાત્કારની સ્થિતિ મેળવી છે તેવા ''શ્રી એમ''ની આત્મકથાની અમૂલ પ્રસાદી સાંપડી છે. ''એપ્રેન્ટિસ્ડ ટુ અ હિમાલય માસ્ટર અ યોગીઝ ઓટોબાયોગ્રાફી'' તેમની આત્મકથાનું રેખા ઉદયન શાહે ગુજરાતી ભાષામાં હૃદયમાં હિમાલય અને ભારતીય સંસ્કૃતિની આહ્લાદક અનુભૂતિ થાય તેમ રૃપાંતર કર્યું છે. જેનું ટાઇટલ 'હિમાલયના મહાયોગીના શરણે' છે, જે એક બેઠકમાં જ વાંચી જવાય તેવી શૈલીનું છે. તેઓ પોતે અનુભૂતિ પામી શક્યા હોય તો જ આ શક્ય બને.


There have been no reviews