Investment Planning
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Investment Planning by Jitendra Gala & Ankit Gala તમારા નાણાંમાંથી સંપત્તિનું સર્જન આ પુસ્તકમાં રોકાણના વિવિધ વિકલ્પો જેમકે બેંક ડિપોઝીટ, પીપીએફ, એનએસસી, મ્યુચ્યુઅલ ફંડ્સ, શેર, કોમોડિટીઝ, રિયલ એસ્ટેટ, ટેક્સ સેવિંગ્સ સ્કીમ, વગેરેની વિગતો આપવામાં આવી છે જેનું જ્ઞાન તમારી સંપત્તિનું સર્જન અને તેનું સરક્ષણ કરવા માટે જરૂરી છે. પુસ્તકમાં નિવૃત્તિનું આયોજન ( રિટાયરમેન્ટ પ્લાનિંગ ) અને બાળકોના ભવિષ્યના આયોજન ( ચિલ્ડ્રન્સ ફ્યૂચર પ્લાનિંગ ) અંગે પણ ચેપ્ટર આવરી લેવામાં આવ્યા છે. |