Kailash Maansarovar

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Kailash Maansarovar by Dhimant Purohit કૈલાસ માનસરોવર-સ્વામી પ્રણવાનંદ સ્વામી પ્રણવાનંદજીનો ગ્રંથ "કૈલાસ માનસરોવર" આ વિષય પરની ગીતા કહી શકાય એવો એક અને એક માત્ર પ્રમાણભૂત ગ્રંથ છે. તેમાં અધ્યાત્મતો છે જ, કૈલાસ-માનસરોવરના ઈતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ અને પુરણ પણ આમાં છે. એ દ્રષ્ટીએ આ ગ્રંથ અનોખો છે. પુસ્તકની બીજી વિશેષતા એ છે કે તે દ્વારા કૈલાસ-માનસખંડના જીવન નું એક ચૈતન્ય સભર માનસ-ચિત્ર આપની સમક્ષ ઉપસ્થિત થાય છે. પહેલા તરંગમાં માનસરની જે કાવ્યમય પ્રશસ્તિ છે, તે વાંચી બાણભટ્ટના સરોવરના વર્ણન ની સ્મૃતિ થઇ જાયછે. |