ખંડીયેર લેખક રમેશ દવે કથનકળાના માહેર, ખંડિયેર’ સંગ્રહના સર્જક રમેશભાઇ દવે કહે છે. મન કાગળે નોંધાયેલા વિષય-સામગ્રી કઈ એમ પીછો છો. બપોરી ઊંઘ વેળા કે રસ્તા પર વાવેલાં વૃક્ષોની માવજત કરતો હોઉં ત્યારે અચાનક વાર્તા, કોઈ અવગતિ પ્રિયજન સમાણી શરમાં આવે અને લખવા બેસાડે. જાણીતા વિદ્વાન સર્જક રાધેશ્યામભાઈ શર્માએ પણ કહ્યું છે, “ સ્થૂળ ઘટના તો આઈસબર્ગની ટોચ જ ગણાય પણ એ જે સંકેતો આપે એનું કલાત્મક વાર્તાઘટન કેવું થાય છે એનું મહત્ત્વ છે. વાર્તાકલાનો આ ગુણ રમેશભાઈ દવેના સર્જકકર્મમાં પણ દેખાય છે. પ્રસ્તુત ‘ખંડિયેર એ રમેશભાઈ દવેનો પાંચમો વાર્તાસંગ્રહ છે અને તેમાં આનંદ લોક, ખંડિયેર, પેઈંગ ગેસ્ટ, માણસનું મન વગેરે 15 વાર્તાઓ છે.