Meaningful Journey

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Meaningful Journey by Anil Chawda એવી ઘણી વસ્તુઓ છે, જેને આપણે સમજીએ છે, છતાં સમજી શકતા નથી. ક્યારેક લાગે છે કે બધું જ અર્થહીન છે, પણ આ અર્થહીન હોવું એય એક અર્થ છે. આ પુસ્તક અર્થના આકાશમાં ઉડ્ડયન છે શબ્દનું પંખી અર્થના આકાશમાં ઉડે છે ત્યારે સર્જાય છે "મીનિંગફૂલ જર્ની..." |