Nayan Nan Moti

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
નયન દેસાઈઍ ગુજરાતી ગzલ ની બારસાખ ઉપર રદીફ અને કાફિયાનો ધૂપ કર્યો છે. આ ગzલ કારે ગzલ મા કરેલા પ્રયોગ ઉપર આખી ગુજરાતી ગzલ આફરીન છે. જીવન અને ગzલ બંનેમા ભરપુર અને ચરચૂર જીવ્યા છે આ કવિ. |