Set Of 8 Classic Translated Books - 2
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Set Of 8 Classic Translated Books - 2 બીબીસી, ગાર્ડિયન, વિકિપીડિયા જેવા માધ્યમોએ લાખો વાચકોના સર્વે બાદ વિશ્વસાહિત્યની અમર એવી ૧૦૦ કથાઓની યાદી તૈયાર કરી છે, જેને વિશ્વસાહિત્યના દરેક ભાવકે અચૂક વાંચવી જ જોઈએ. આ કથાઓને તેના મૂળ સ્વરૂપમાં માણવી દરેક માટે કદાચ શક્ય ના બને ત્યારે પ્રસ્તૂત છે વિશ્વસાહિત્યની કથાઓનો જરા વિસ્તૃત કહી શકાય તેવો પણ એકી બેઠકે વાંચી શકાય તેવો સંક્ષિપ્ત અનુવાદ. |