Vahemni Dava
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Vahemni Dava By Pankaj Ashar આયુર્વેદ પર આધારિત દુર્લભ પુસ્તક વહેમની દવા લેખક પંકજ અશર ઉપરાંત ૬૬૭ આસાન ઘરગથ્થુ ઈલાજ! માનસિક રોગ તથા અન્ય રોગોની સમજણ અને સારવાર સત્ય ધટના પર આધારીત બુકના દિલધડક કિસ્સા વાંચી વહેમના સાત બંધન તુટશે, માનસિક પરિતાપ ધટશે. નવી સવાર ઉગશે,દુનિયા આહલાદ્ક દેખાશે !
આફત આવે તે પહેલા ચેતી જવુ, માંદા પડયા કરતા માંદા ન પડવું એ થિયરી પર આ પુસ્તક ચાલે છે. વહેમનું ઓસડ નથી એવું આપણે સાંભળ્યુ છે પણ અહીં અલગ અલગ પ્રકારના વહેમ અને એનુ નિવારણ સચોટ રીતે દર્શાવાયુ છે,સામાન્ય લોકોએ જ નહીં ડોક્ટર અને વૈધો એ પણ બુક વાંચવા જેવી છે. ધણા નુસખા આપણે જાણીએ છીએ,પણ ખરા સમયે કામ આવતા નથી, અહીં ૬૬૯ આધુનિક અજમાવેલ નુસખાનો સંગ્રહ તૈયાર છે,જે ગમે ત્યારે તમને ઉપયોગી થશે,દરેકે ઘરમાં રાખવા જેવું પુસ્તક છે. NO EXPIRY DATE ડૉ. ઉમેશ સુરૈયા ૧૦૦૦ ડોકટરની ફી જેટલી આ બુકની કિંમત ગણાય,જેના માટે એક શબ્દ છે અમુલ્ય ! પડતર ઉંચી થવાથી કિંમત રૂા. 230 નક્કી થઈ હતી પણ લોક ઉપયોગી આ બુકનો ભવ પ્રથમ આવૃત્તિ માટે રૂા. ૧૬૦ રાખવામાં આવ્યો છે - મુકેશ ઉદેશી |