Val - Munzavan Ane Margadarshan
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Val - Munzavan Ane Margadarshan By Trupti Thakkar વાળ મુઝવણ અને માર્ગદર્શન લેખક ડૉ. તૃપ્તિ ઠક્કર પ્રકૃતિ પ્રમાણે વ્યક્તિના વાળના પ્રકાર, વાળની જાળવણી, તે માટેના યોગાસનો, વાળ ધોવા અંગેનું માર્ગદર્શન, સગર્ભાવસ્થામાં વાળની માવજત, નાના બાળકોના વાળની માવજત, વાળ માટે ઉપયોગી આહાર, ઘરમાં બને તેવાં ચોખ્ખાં અને ગુણકારી કેશતેલો, ઘરમાં બને તેવાં ગુણકારી શેમ્પૂ, ખોડાનો નાશ કરવાના સચોટ ઉપાયો, ખરતા વાળ અટકાવવાના સચોટ ઉપચારો, ટાલનો ઉપાય, સફેદ થતાં વાળને અટકાવવાના ઉપાય, અણગમતી રુંવાટીને દૂર કરવાના ઉપાયો વાળના પ્રકાર પ્રમાણે તેની સમસ્યાઓ અને ઉપચાર વગેરે સહિતનું સંપૂર્ણ, સરળ, સચોટ અને સચિત્ર પ્રકાશન |