Vedvani
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Vedvani By Dr. Pratap Pandya વેદવાણી લેખક ડૉ. પ્રતાપ પંડ્યા લોકભારતી જેવી સંસ્થામાં શ્રષ્ઠ શિક્ષણ અને ઊતમ સંસ્કાર મેળવી લેખકે અનેક બાળમજૂરોને વિદ્યાદાન કરી, કોમવાદ અંધશ્રદ્ધા સામે લડતા રહી લોકજાગૃતિનું કામ કર્યું. નિવૃત્તિમાં પુસ્તક પ્રસારની અભિનવ પ્રવૃત્તિ શરૂ કરી. અમેરિકા સુધી એ રેલો પહોંચ્યો. લોકચેતના ઢઢોળતા અનેક પુસ્તકો લખ્યાં, પણ એમણે મહત્વનું કામ કયું તે એ કે પુસ્તકોમાં પુરાયેલા આપણા વેદનાં ઊતમ ગ્રથોને એમાંથી મુક્ત કરી. સરળ લોક્બાનીમાં સામાન્યજન સુધી પોચાડ્યા, એ શ્રેણીનું ' વેદવાણી' પુસ્તક છે. આપણા વેદો સંસ્કૃતમાં છે. તેના ધણા અનુવાદો, ટીકા ટિપ્પણ ના પુસ્તાકોય છે. પણ સમાજના છેવાડેના વર્ગ સુધી એ અણમોલ સાહિત્ય શી રીતે પોહોચે! પ્રતાપભાઈએ એ કામ કયું છે એ મિષે માં સરસ્વતી સેવા કરી છે. 'વેદવાણી' તળપદી ભાષામાં લખાઈ છે દરેક સ્તરના વાચકો સુધી પોહેચે તેની ખેવના લેખકે રાખી છે. આ લેખો ગુજરાતના, ગુજરાતના અખબારો અને મેગેજીનમાં પ્રગટ થયા છે ને લોકદર પામ્યાછે. આજ સુધી વેદો વેદવાણી છે અને અમુક જ વર્ગના લોકોના જાણે તાબામાં હતી. આ લેખોમાંથી પ્રસાર થતા સમજાય છે કે વાચકોને સમજય અને રસ પડે એ રીતે ટુકા લેખોમાં જીવન જીવવાની ચાવી મળી રહી છે. |